RSS
Image

Dailly Doha

image

 
Leave a comment

Posted by on September 15, 2014 in Uncategorized

 
Image

પર્યુણષણ પર્વ :

image

 
Leave a comment

Posted by on August 22, 2014 in Uncategorized

 

24-11-2012’s Quotes#238#2012

 • જિંદગીને ટૂંકી નજરે જુઓ તો એક ટ્રેજેડી છે, લાંબી નજરે જુઓ તો એક કોમેડી છે.- ચાર્લી ચેપ્લીન
 
Leave a comment

Posted by on November 24, 2012 in Uncategorized

 
Aside

Image

 • જો કોઈ બે વ્યક્તિ વચ્ચે ક્યારેય ઝઘડો થતો ન હોય તો, માની લેજો કે એમનો સંબંધ દિલથી નહીં, દિમાગથી નિભાવવામાં આવી રહ્યો છે.- અજ્ઞાત
 • એક માત્ર ક્ષમા આપવાથી જ શાંતિ સ્થપાય છે. ક્રોધ અને વેરની ભાવના ક્યારેય હૃદયના અગ્નિને શાંત નથી કરી શકતા. કેવળ વિદ્યા જ મનુષ્યને સંતુષ્ટિ પ્રદાન કરે છે. બાકીની બધી જ જરૂરિયાતો માત્ર તૃષ્ણા જ જગાડે છે. આવી રીતે કેવળ અહિંસા જ મનુષ્યને સુખ આપે છે. માટે માનવીએ પોતાના જીવનમાં ધર્મ, ક્ષમા, વિદ્યા, અને અહિંસાને જ અપનાવવા જોઈએ. – શ્રી વિદુરજી – સાભાર જીવન કલા વિકાસ
 • When you think everything is someone else’s fault, you will suffer a lot. When you realize that everything springs only from yourself, you will learn both peace and joy.
  – His Holiness The Dalai Lama
 • सदा प्रसन्न रहना है तो प्रशन्सा सुनने की इच्छा का त्याग कर दो।
 • કાર્ય કરવું તે ઘણું સારુ છે .પણ કાર્ય વિચારમાંથી ઉદભવે છે.
  તેથી મગજને ઉંચામાં ઉંચા વિચારોથી, શ્રેષ્ઠ આદર્શોથી ભરી દો ,
  તેમાંથી જ મહાન કાર્યો જન્મશે.-
 • In our struggle for freedom, truth is the only weapon we possess.
  – His Holiness The Dalai Lama

21-11-2012’s Quotes#237#2012

 
Leave a comment

Posted by on November 21, 2012 in Uncategorized

 

20-11-2012’s Quotes#236#2012

 • સ્વર્ગ એ લોકો માટે છે, જે પોતાના ક્રોધને વશમાં રાખે છે.- કુરાન
 • Your own words are the bricks and mortar of the dreams you want to realize. Your words are the greatest power you have. The words you choose and their use establish the life you experience. – Sonia Choquette
 • Do everything with a mind that lets go. Do not expect any praise or reward. If you let go a little, you will have a little peace. If you let go a lot, you wil l have a lot of peace. If you let go completely, you will know complete peace and freedom. Your struggles with the world will have come to an end. – Ajahn Chah
 • દંભી થવા કરતાં આખાબોલા નાસ્તિક થવું એ બહેતર છે.
 • દિલના દર્દનો વ્હેમ નિકળ્યો
  નિદાન કર્યું તો પ્રેમ નિકળ્યો
 • તમારા સારા વિચારો પાકી ગયા પછી ઉપયોગ કરી લેજો
  નહીંતર વધારે પાકીને બગડી જશેને ગંધાઈ જશે- વિરેન્દ્ર શાહ
 • મરેલા માણસ ને રોનાર મળે છે પરંતુ જીવતાને ઓળખનાર નથી મળતા.- નિરવ ભટ્ટ
 • यूँ रिश्ता निभाएँगे की, आपकी आँखों मे खुद के लिए, फिकर छोड़ जाएँगे. कल हम हो ना हो, आपकी हर एक बात मे अपना ज़िक्र छोड़ जाएँगे.- अस्वीनी पाटील
 • નવેસર થી ઘડાવા માટે કયારેક ભાંગી પડવુ પણ જરુરી હોય છે. – મને કોઇ બોલાવતું નથી (દિકુ)
 
Leave a comment

Posted by on November 20, 2012 in Uncategorized

 
Aside

 • અમારા પાપોને ક્ષમા આપો.કારણ કે, અમે પણ એવા દરેકને ક્ષમા આપીએ છીએ જે અમારા ઋણી છે.
  – ભગવાન શ્રી ઈસું.
 • જુઠો માનસ જુઠને સત્ય જેવું દેખાડવાથી કારકિર્દીની શરૂઆત કરે છે, અને અંતે સત્યને જુઠ જેવું દેખાડવા ઉપર પહોચી જાય છે.- અજ્ઞાત
 • Breathe!Let Go!!Do not let the behavior of others destroy your inner peace.
  – H.H. The Dalai Lama
 • વાપરતા આ વિશ્વમાં સહુ ધન ખૂટી જાય..
  વિદ્યા વાપરતા વધે એ અચરજ કહેવાય. -પ્રાચીન
 • ભગવાનનાં દર્શન થયા પછી જો કોઈ તેમનો આદેશ મેળવો તો લોકોને ઉપદેશ આપી શકે. – શ્રી રામકૃષ્ણદેવ..

19-11-2012’s Quotes#235#2012

 
Leave a comment

Posted by on November 19, 2012 in Uncategorized

 
Aside

Image

 • If your actions inspire others to dream more, learn more, do more and become more, you are a leader.” – John Quincy Adams
 • Hope is the dream of a man awake. – French Proverb
 • I don’t care who the hell you are. As long as you are nice to me… I will be nice to you.
 • Life is a beautiful gift. All you need to do is to unwrap it with positive outlook.
 • માણસનું મન છે. દરેકને સુખની પોટલી તો ગાંઠે બાંધવી છે; પરંતુ પોતાની પીડાઓ પણ માણસને ઓછી વહાલી નથી હોતી. એને ખભેથી ઉતારી ફેંકતાં કોઈનો ય જીવ ચાલતો નથી.- ધ્રુવ ભટ્ટના લવલી પાન હાઉસ માંથી
 • આવ્યાં ન આપ એનું કશું દુ:ખ નથી મને,
  દુ:ખ છે કેમ ઠગાયો તમારી જબાન થી.- જ.મસ્ત હબીબ સારોદી(મર્હુમ)

17-11-2012’s Quotes#234#2012

 
Leave a comment

Posted by on November 17, 2012 in Uncategorized

 
 
Follow

Get every new post delivered to your Inbox.

Join 1,376 other followers