RSS

03-02-2012#૦૪#૨૦૧૨

03 Feb
  • SWORDS AND WORDS HAVE THE SAME LETTERS ITS A TRUE FACT THAT THEY HAVE THE SAME EFFECT TOO,DEPENDS HOW WE USE THEM.
  • |♥~ સ્હેજ અડતાંમાં જ દુઃખો સામટાં થઈ જાય છે ગાયબ,
    |♥~ મા હથેળીમાં સતત જાદૂઈ એવો સ્પર્શ રાખે છે.|♥~ આપી દે થોડાં પતિને, આપી દે સંતાનને થોડાં,
    |♥~ મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં વર્ષ રાખે છે.

    |♥~ ઠેસ બાળકને કદી ક્યાંયે ન વાગે એટલા માટે,
    |♥~ મા સદા ચોખ્ખી જ ઘરની ને હૃદયની ફર્શ રાખે છે.

    |♥~ જો પ્રભુ સૌને જનમ આપે છે તો મૃત્યુય આપે છે,
    |♥~ મા તો ઈશ્વરથીય ઊંચો આગવો આદર્શ રાખે છે.

    |♥~ ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
    |♥~ મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.

 
Leave a comment

Posted by on February 3, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: