RSS

04-03-2012’s Quotes#28#2012

04 Mar
  • જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો
    ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો
    ઓ મુસીબત એટલી ઝંિદાદિલીને દાદ દે,
    તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો.
    કોઈના ઈકરાર ને ઈનકાર પર હસતો રહ્યો
    જે મળ્યો આધાર એ આધાર પર હસતો રહ્યો.
    કોઈની મહેફિલ મહીં થોડા ખુશામદખોરમાં
    ના સ્વીકાર્યું સ્થાન ને પગથાર પર હસતો રહ્યો.
    ફૂલ આપ્યા ને મળ્યા પથ્થર કદી તેનેય પણ
    પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો.
    જીવતો દાટી કબરમાં એ પછી રડતા રહ્યાં
    હું કબરમાં પણ, કરેલા પ્યાર પર હસતો રહ્યો.
    નાવ જે મઝધાર પર છોડી મને ચાલી ગઈ
    એ કિનારે જઈ ડૂબી હું ધાર પર હસતો રહ્યો.
    ભોમીયાને પારકો આધાર લેતો જોઈને
    દૂર જઈ એ પાંગળી વણઝાર પર હસતો રહ્યો.
    -જમિયતરાય પંડ્યા
  • कांटे रहने दे, गुलाब तोड ले
    नींदो की टहनीयों से खवाब तोड ले….
    ख्वाहिशो की है कहानियां बडी
    चुन ले कहानीयां किताब ज़ोड ले
    फीकी सी झ़ीदंगी तो यारा
    पढ़ ले दिल का इशारा
    सारा बदल जायेगा नझ़ारा
    जगा ले, तुं जगा ले जझ़्बा
    जरा सा तुं जगा ले जझ़्बा
    जीतने मूंह उतनी ही बाँतो में ना जाना
    दिल की सुन ले, दिल को अपनी सुनवा ले
    सपनों के पहीयों को यारा,
    स्पीड लिमिट ना गवांरा,
    खुली उडानो ने पुकारा…
    इरादों की सुस्तीयां छूडा ले
    मुश्किलों से कुश्तीयां लडा ले
    जो होगा सो होने दे ना गभराना
    अपनी कोशिश में कंजूसी ना कर जाना
    किस्म्त की लहेरों पे यारा,
    ले के नीकल तुं शिकारा
    चमकेगा तेरा भी सितारा
    जगा ले तुं जगा ले जझ़्बा !
    -(લેડીઝ વર્સીસ રિકી બહેલના અમિતાભ ભટ્ટાચાર્યે લખેલા મસ્ત ગીતની પસંદીદા પંકિતઓ!)
    ઉપરોક્ત બંન્ને કાવ્યો તા.૦૪-૦૩-૨૦૧૨ ની ગુજરાત સમાચાર રવિ પૂર્તી ની જ્ય વસાવડાજી ની “સ્પેક્ટ્રમ” માંથી લેવામાં આવેલ છે.
  • કોઈ ની મદદ કરવા જ્યારે હાથ લંબાવો ત્યારે ઍના ચહેરા સામે ના જોવુ, કેમ કે મજબૂર માણસ ની આંખ મા ઉગેલી શરમ આપણા દિલ મા અભિમાન નુ બીજ વાવે છે……!
  • કોઈ સબંધ ને તોડતા પહેલા ઍક વાર ઍવુ વિચારી લેવુ જોઈએ કે અત્યાર સુધી આ સબંધ નીભાવી કેમ રહ્યા હતા.
  • જે વ્યક્તિ બદલાની ભાવના રાખે છે, તે
    વાસ્તવમાં જખ્મો ને તાજા રાખે છે.
 
Leave a comment

Posted by on March 4, 2012 in Uncategorized

 

Tags:

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: