RSS

05-03-2012’Quotes#29#2012

05 Mar
Image
  • I am a great believer in luck. The harder I work the more of it I seem to have
    -Coleman Cox
  • It is not easy to find Good people.
    It is easy to find Good within them..!
  • THE LONGEST FIGHTS AREN’T ALWAYS THE PHYSICAL ONES……
    BUT
    THE ONES WITHIN OUR MINDS !
  • Sometimes it’s important to work for the pot of gold.
    But other times its essential to take time off and to make sure that your most important decision in the day simply consists of choosing which colour to slide down rainbow….
    -Douglas Pagels
  • જો તમને કંઈક પસંદ ન હોય તો એેને બદલી નાખો. જો તમે એને બદલી શકતા ન હો તો તમારો અભિગમ બદલી નાખો.
    – માયા એન્જેલો, સુવાક્ય (Quote of the day Chitralekha)
  • ફેલાવતું ગગન ખુદ શાખો, સવાર માટે,
    છાતીમાં સૂર્ય ધબકે આખો, સવાર માટે.
    માદક સુગંધ વેચે છે ફેરિયો પવનનો,
    થોડીઘણી ખરીદી રાખો, સવાર માટે.ઊડીને વીંટળાયું આંખોમાં દૃશ્ય નાજુક,
    ફફડાવી સાચવેલી પાંખો, સવાર માટે.ફાટી ન જાય પોચી ધુમ્મસની શાલ તેથી,
    ઉજાસ હો હમેશાં ઝાંખો, સવાર માટે.દીધા વિના ટકોરા નહીં તો જશે એ પાછી,
    સઘળાં કમાડ ખોલી નાખો, સવાર માટે.- હેમેન શાહ
  • સ્ત્રીનું મન એટલે સુંદર ફળદ્રુપ જમીન ! સંભાળપૂર્વક એક વાર એમાં આદરનાં મૂળ ફૂટે એટલે જોતજોતામાં તો ઘટાદાર વ્રુક્ષ્ બની પ્રેમનાં ફળ આપવા માંડે !
  • मेहनत करने वालेकी कभी हार नहीं होती ,
    और
    निकम्मे लोगोकी जय जय कार नहीं होती .
  • સરળતા વિશ્વાસપાત્રતાનું કારણ બને છે અને સફળતાનું સાધન બને છે. જે સરળ છે તેજ વિશ્વાશનીય બને છે . દંભી -માયાવી-કપટી વ્યક્તિ છે એં કદી વિશ્વાસપાત્ર બની શકે નહિ
  • क्रोध एक स्थिति है जिसमें
    जीभ मन से अधिक तेजी से काम
    करती है.
  • बाहरी दुनिया में वस्तुओ की खोज से पहले, अपने भीतर गहरी खोज कर लेना महत्वपूर्ण है.
  • કોઈ હસી ગયો,
    કોઈ રડી ગયો,
    કોઈ ચડી ગયો ને
    કોઈ પડી ગયો,
    નાટક હતું મજાનું
    થઇ આંખો બંધ
    ઓઢ્યું કફન ને
    પડદો પડી ગયો.
    -શેખાદમ આબુવાલા 
 
Leave a comment

Posted by on March 5, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: