- Nothing is particularly hard if you divide it into small jobs.
-Henry Ford
- Loneliness is special enjoyment when chosen by yourself, but hard to adjust when gifted by others .
- Never cry for anyone in your life, because those you cry for don’t deserve your tears and those who are deserving will never let you cry .
- જયારે પુરુષ અને સ્ત્રી , તેમની વચે રહેલા ,
તફાવત ,નો હર્દય પૂર્વક સ્વીકાર કરે ,
અને ભૂલો ને સહજ ગણે ,
એક બીજાનો આદર કરે ત્યારે ,
“પ્રેમ નું પુષ્પ ને “પામરત કરવા” નો મોકો મળે છે
-અશ્વિન કામદાર
- નિરાશા ના “પંખી ” ભલે માથા પર “ઉડયા”કરે ,
પરંતુ .તે “આપણા” માથા ” પર માળો બાંધે ,તે પાલવે નહિ .
-સ્વીડીશ કહેવત
- એક સફળ વ્યક્તિ અને નિષ્ફળ વ્યક્તિમાં સાહસ અથવા જ્ઞાનનો ફરક નથી હોતો, પણ ઈચ્છાશક્તિનો ફરક હોય છે.
– વિન્સેન્ટ લોમ્બાર્ડી - જેણે સેંકડો સંકટ વેઠ્યાં છે અને જે અનેક ભાષાઓ જાણે છે એ બંને વ્યક્તિ વચ્ચે એક સામ્ય છે: એ બંને બીજા બધાને સમજી શકે છે અને બીજા બધા એ બંનેને સમજી શકે છે.
-ઈશિતાની એલચી, ચિત્રલેખા - While Science provides amazing material comforts for the body, it is only ‘Silence’ which provides the sweet and lasting comfort for the soul. – Didi Manmohini (1910-1983)
- If your actions inspire others to dream more, learn more, do more and become more..
Then you are a ‘Leader’..! - Our main task is to give birth to ourselves.
-Erich Fromm - I believe through learning and application of what you learn, you can solve any problem, overcome any obstacle and achieve any goal that you can set for yourself.
– Brian Tracy,
Advertisements