RSS

17-03-2012’s Quotes#41#2012

17 Mar
  • Do not follow where the path leads, rather go where there is no path and leave a trail.
    -D. Perkins
  • પડાઘાતી એક શબ્દની અણબૂઝ વાત છુ,
    ભણકાર કહી રહ્યા છે હજી હું હયાત છું..
    ઇશ્વર નથી કે શબ્દથી જકડી શકો મને,
    નીર્મોહી શૂન્ય છું, અને તે પણ અજાત છું…
    -‘શૂન્ય’-પાલનપુરી-
  • Beauty is eternity gazing at itself in a mirror.
    -Khalil Gibran
  •  A chief event of life is the day in which we have encountered a mind that startled us.
    -Ralph Waldo Emerson
  • Art never improves, but… the material of art is never quite the same.
    -T. S. Eliot
  • Endure the present, and watch for better things.
    -Virgil
  • સતત લાગે છે ,”ભીષ ” જેવું .
    મળે છે ,બધા “ઓફીસ “જેવું
    -વિજય આશર
  • પ્રેમ અઢી અક્ષઅર ની અમીરાત છે .
    પ્રેમ “પામવા ” કરતા “ખોવા ” ની
    ખેવના જ પ્રેમ ને પૂર્ણ બનાવે છે .
    ભલે “કલાપી ” એ કહ્યું ,”કે
    આ પ્રેમ પારા વાર માં નહાતા
    મરણ પણ ઇષ્ટ છે ,પણ “મૃત્યુ ની સફર
    માં “પારા વાર “વેદના સહવી પડે .
  • Be kind whenever possible.It is always possible.
    -Dalai Lama
  • કૂવામાં પડવું હોય તો દોરડાની જરૂર પડતી નથી. કૂવામાં ઊતરવું હોય તો જ દોરડાની જરૂર પડે !
    -ઈશિતાની એલચી,ચિત્રલેખા
  • દુઃખ એ વાત નુ નથી કે એમને ‘ના’ પાડી
    વાત એ છે કે એમને અચકાતા અચકાતા ‘ના’પાડી
    નયને ‘હા’ પાડવા છતા
    તારી નજરે ‘ના’ પડી
    દિલે ‘હા’ પાડવા છતા
    તારા હોઠે મને ‘ના’ પાડી
    મારા પ્રત્યે ના વિસ્વાસે ‘હા’ પાડી છતા
    ઈચ્છાઓ ઘણી હોવા છતા તારા મન
    ના ડરે મને ‘ના’ પાડી
    લખવા માગુ છુ ઘણુ બધુ પણ
    આ ‘પેને’ મને ‘ના’ પાડી
    ‘ના’ ભલે પાડી પરંતુ મને
    લાગે છે કે ‘ના’ છુટકે ‘ના’ પાડી

 
Leave a comment

Posted by on March 17, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: