RSS

18-03-2012’s Quotes#42#2012

18 Mar
  • Wishes change nothing, Decisions change everything.
    -Unknown
  • ઈસ્લામમાં જણાવ્યા અનુસાર, મનુષ્યો પોતાના કુકર્મો માટે સ્વયં જવાબદાર છે, કારણ કે કર્મ કરવા કે ન કરવાનો નિર્ણય ઈશ્વર એમને જ જાતે જ લેવા દે છે. એમના કુકર્મો વિશે ઈશ્વરને પહેલેથી જ ખબર હોય છે.
    – પવિત્ર કુરાન(સુવાક્ય,ચિત્રલેખા)
  • પ્રત્યેક માનવી એક વંઠેલો પરમાત્મા છે.
    -ઈશિતાની એલચી,ચિત્રલેખા 
  • All Power iS Within YOU.
    YOU can DO AnyThing & EveryThing.
    Believe in ThaT..!!
    -Om Shanti
  • Character is like a tree, and reputation is like a shadow. The shadow is what we think of it; the tree is the real thing.
    – Abraham Lincoln
  • સફળતાના શિખર પર હોય ત્યારે રિટાયર થાય તે સ્વાર્થી કહેવાયઃ સચીન
  • सबसे बड़ी मूर्खता जो एक व्यक्ति अपने जीवन में करता है वह है दूसरों को बदलने के लिए मजबूर करना. दूसरों में कोई बदलाब नहीं आता है जबकि वह हमारे दुश्मन बन जाते है और हमें मूल्यवान रिश्तों को खोने का नुकसान उठाना पड़ता है.
    -विचार संस्कार
  • ખુદને ખરાબ કહેવાની હિંમત રહી નથી, તેથીજ લોકો કહે છે ‘માર્કેટ’ખરાબ છે.
  • આપણી શકિતનો પરિચય એ છે કે આપણે બીજા માટે શું કરી શકીએ છીએ,પરંતું આપણા પ્રેમનો પરિચય એ છે કે આપણે બીજા માટે શું સહન કરી શકીએ છીએ.
    -Gujrati Chirag
  • क्रोध एक स्थिति है जिसमें जीभ मन से अधिक तेजी से काम करती है.
    -विचार संस्कार
  •  Doubt is a pain too lonely to know that faith is his twin brother.
    -Khalil Gibran
 
Leave a comment

Posted by on March 18, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: