RSS

28-03-2012’s Quotes#51#2012

28 Mar
  • Never stand begging for that which you have the power to earn.
    -Miguel De Cervantes
  • શિખર સુધી પહોંચવા માટે શક્તિ જોઈએ, પછી એ માઉન્ટ એવરેસ્ટનું શિખર હોય કે તમારી કારકિર્દીનું.
    – ડો. અબ્દુલ કલામ,સુવાક્ય -ચિત્રલેખા
  • It’s sad how someone can go from being the reason you wake up smiling, to the reason you cry yourself to sleep.-edah
  • હવે પાંપણોમાં અદાલત ભરાશે,
    મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે.
    – રમેશ પારેખ
  • કેવો ખુદા મળ્યો છે ભલા, શું કહું, ‘મરીઝ’ ! –
    પોતે ન દે, બીજાની કને માગવા ન દે.
    -મરીઝ
  • લીટી એકાદ નીરખી, ‘ઘાયલ’ !
    હલબલી જાય આદમી, તે ગઝલ.
    – અમૃત ‘ઘાયલ’
  • રસ્તામાં એટલી બધી ખાધી છે ઠોકરો –
    મંઝિલ સુધી પહોંચતાં પગભર બની ગયો !
    – ‘આદિલ’ મન્સૂરી
  • જે મારું હતુ એને મારું કહી ના શક્યા
    આંખમાં આંસુ હતા પણ અમે રડી ના શક્યા
    એક દી એણે કહ્યું મળીશું સપના માં
    અને મારું નસીબ તો જુઓ એજ રાત્રે અમે સૂઇ જ ના શક્યા.
  • where willingness is great , the difficulties cannot be great !-Niccolo Machiavelli
 
Leave a comment

Posted by on March 28, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: