RSS

02-04-2012’s Quotes#56#2012

02 Apr
  • We all live under the same sky, but we don’t all have the same horizon.
    -Konrad Adenaur
  • તો તમે એવું માનો છો કે બધી દુષ્ટ બાબતોનું મૂળ પૈસો છે. પણ શું તમે ક્યારેય એ પૂછ્યું છે કે આ પૈસાનું મૂળ શું છે?
    – એન રેન્ડ,સુવાક્ય-ચિત્રલેખ
  • To maintain an undisturbed mind under all conditions, cultivate friendliness towards the happy, compassion for the unhappy, delight in the virtuous, and practice indifference towards the wicked.
    -The Yoga Sutras of Patanjali,
     Samadhi Pada (Contemplation Section), Sutra #33
    (Inspirations by Sudhir Krishnan)
  • ઘણું શિખવી જાય છે ઝીદગી,હસવા કરતા વધારે રડાવી જાય છે ઝીદગી…
    જીવી શકાય એટલું જીવીલો,કેમકે ઘણું બધું બાકી રહી જાય છે,ને પુરી થઇ જાય છે ઝીદગી.
  • દીવો તુટે તો છે માટી, બળે તો દિપક બને
    આંસુ વહે તો છે પાણી, રોકાય તો મોતી બને.
  • Lord, bless our week. May we understand that the fear of suffering is worse than the suffering itself.
    -Paulo Coelho 
  • लोग नाहक मौत को बदनाम करते है,
    हकीकत मै तो तकलीफ मौत से ज्यादा जिंदगी देती है.
  • મળવું જ છે, તો મળ મને તું
    મેઘધનુષના ઢાળ પર!
    – રાજેન્દ્ર શુક્લ
  • यह एक निश्चित बात है कि आप काम खत्म नहीं कर सकते अगर आप शुरू नहीं करेंगे तो . किसी भी काम का सबसे कठिन हिस्सा काम को शुरू करना है.-विचार संस्कार
  • કેમ કહુ તારી પ્રીત મા થયા મારા શુ હાલ છે??
    મારા દિલો- દિમાગ પર છાયા તારા જ ખયાલ છે.
    તારી યાદોના સહારે વીતાવી, વિરહની ઘણી ઘડીઓ
    તારા વગરનુ જીવન હવે, મને લાગે એક સવાલ છેતારા–મારા પ્રેમ નુ બંધન હતુ અતીયે ગહેરુ તો
    આ સંસાર, આ ધર્મ આજે બન્યા કેમ દીવાલ છે?

    દર્દ મને થતુ’તુ જ્યારે, વેદના તુ પણ અનુભવતી
    સર્જનહારે સર્જિ એ “ પ્રેમ” કરી જાણે કમાલ છે

    “ગઝલ” ના રૂપે કહી દીધી મૈ બંધ હોઠ ની વાતો
    વધુ શુ કહુ હવે, કેમ આ જીંદગી બેહાલ છે !!!….. urmi…..

 
Leave a comment

Posted by on April 2, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: