RSS

08-04-2012’s Quotes#62#2012

08 Apr

Image

  • Every thought we think is creating our future.
    -L. Hay
  • Saddle your dreams before you ride em.
    -Mary Webb
  • Do not be satisfied with the stories that come before you, unfold your own myth !
    -Jalalludin Rumi
  • એટલા ખુશ રહો કે બીજાંઓ તમને જુએ તો એ પણ ખુશ થઈ જાય.
    – અજ્ઞાત,સુવાક્ય-ચિત્રલેખા
  • સત્ય-અસત્યની અથડામણ પથ્થર અને માટીના ઘડાની ટક્કર જેવી છે. માટીનો ઘડો પથ્થર પર પડે તો ઘડો ફૂટી જાય અને પથ્થર ઘડા પર પડે તો પણ ફૂટવાનો વારો ઘડાનો જ આવે.
    -ઈશિતાની એલચી-ચિત્રલેખા
  • Believe in yourself and you will be unstoppable. -Emily Guay
  • એક દિવસ તું ગઈ .,
    “સ્ટેચ્યુ ” કહીને
    તે દિવસ થી “હું ”
    ઉભોછું –અહીંજ
    આ ગુલમોહર ની નીચે
    ખરતી જતી એક એક
    “પાંદડી ” સાથે ,
    પ્રતીક્ષા કરું છું
    તું આવે અને
    “ગો” કહે તેની
  • To be inspired is to be “in spirit” . Get inspired, and everything you want will follow, for the source of all creation is spiritual.-Inspirations by Sudhir Krishnan
  • Don’t feed your mind with negative thoughts. If you do, you will come to believe them.
  • Believe in yourself! Have faith in your abilities! Without a humble but reasonable confidence in your own powers you cannot be successful or happy.
  • કંટાળાજનક માણસો બે પ્રકારના હોય છે : એક, જે ખૂબ બોલવા માગતા હોય છે; બીજા, જે ખૂબ ઓછું સાંભળવા માગતા હોય છે.-મહેંદ્ર મેઘાણી
  • યુવાનીમાં બુદ્ધિના પ્રભાવ હેઠળ લાગણીશીલતા દબાઈ જાય એ જેટલું ખોટું છે, એટલું જ ખોટું એ પણ છે કે વૃદ્ધાવસ્થામાં લાગણીશીલતાના પ્રવાહ હેઠળ બુદ્ધિ દબાઈ જાય. લાગણી અને બુદ્ધિનો સમ્યક સમન્વય જ મનુષ્યતાને ખીલવી શકે છે.-મૄગેશ શાહ
  • જ્યાં પહોચવાની ઝંખના વર્ષોથી હોઈ ત્યાં ,
    મન “પહોચતા “જ પાછું વળે,તેમ પણ બને ,,
    એવું ,છે ,થોડું ? છેતરે રસ્તા કે ભોમિયા ?
    એક પગ ,બીજા પગ ને છળે ,એમ પણ બને
    જે શોધ માં ઝીંદગી આખી પસાર થાય
    ને હોઈ એજ પગને તળે ,એવું પણ બને .
    -મનોજ ખંડેરિયા
 
Leave a comment

Posted by on April 8, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: