RSS

18-04-2012,s Quotes#71#2012

18 Apr

Image

  • Wishes change nothing, Decisions change everything.
    -Unknown
  • દુખી છીએ એ વાત ,જગ જાહેર છે ,સાકી ,
    છતાં ,કહેવું પડે છે , પ્રભુની ,મહેર છે ,સાકી
    ખબર નહોતી ,સમય આરંગ પણ દેખાડશે અમને ,
    હતા જેમાં ,અમી એ ,આંખડીમાં ,ઝેર છે ,સાકી
    કરી દે ,અન્ય સાથો સાથ જીર્ણોધાર એનોપણ ,
    હર્દય ,ઘાયલ ,તણું વર્ષો ,થયા ખંડેર છે સાકી .
    -અમૃત ઘાયલ
  • Positive results will come when you start to replace your negative thoughts & habits with positive ones.-Robert Tew
  • પ્રેમ ત્યારે કહેવાય, જયારે તમારું ને મારું આપણું બની જાય.-મહેન્દ્ર મેઘાણી
  • ઉપકાર કરવાનું તો આપણે વૃક્ષ પાસેથી શીખવું જોઈએ જે પોતે ગરમી સહન કરીને શરણમાં આવેલા રાહદારીને ગરમીથી બચાવે છે.
    – કવિ કાલીદાસ,સુવાક્ય-ચિત્રલેખા
  • જિંદગી હસાવે ત્યારે સમજવું કે સારા કર્મો નું ફળ મળ્યું છે અને જિંદગી રડાવે ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનો સમય આવ્યો છે.
 
Leave a comment

Posted by on April 18, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: