RSS

21-04-2012’s Quotes#74#2012

21 Apr

Image

  • Real integrity is doing the right thing, knowing that nobody’s going to know whether you did it or not.
    -Oprah Winfrey
  • બાળકો તમને તમે એને આપેલા રમકડાં વગેરેને લીધે નહીં, પણ એમના પ્રત્યે તમે દર્શાવેલી લાગણી માટે યાદ રાખશે.
    – રિચર્ડ એલ. ઈવાન્સ,સુવાક્ય -ચિત્રલેખા
  • મહાપુરુષનું મૌન જો તમે નહીં સમજો તો તમને એમની વાણી પણ નહીં સમજાય.-ઈશિતાની એલચી,ચિત્રલેખા
  • Negative attitude is like a punctured tyre……it can never get u anywhere unless and until you change it.Romaa Joshi(FB)
  • भावनाए हमारे हाथ में एक बड़ा साधन है, यह बताने के लिए की हमारे दिमाग में क्या चल रहा है.-विचार संस्कार
  • દરેક પતિના જીવનમાં બે પાસાં હોય છે : એક, જેને પત્ની જાણે છે; અને બીજું, જેને પત્ની નથી જાણતી એમ પતિ માને છે તે.
    -ધૂપસળી, મહેન્દ્ર મેઘાણી
  • તો ..પણ અમે
    “ભીનાશ ” ને શુકવી શક્યા નહિ ,
    યાદો ને લઈ ,
    બપોરના ..તડકા સુધી ગયા
    -બાલુ ભાઈ પટેલ
 
Leave a comment

Posted by on April 21, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: