RSS

24-04-2012’s Quotes#77#2012

24 Apr

Image

  • Nothing at all will be attempted if all possible objections must first be overcome.
    -Samuel Johnson
  • તે જે ..નથી .કહી ….
    …….એ વાત …..યાદ .છે .
    તે .જે …કહી ….
    એ …..વાત ….નું સ્મરણ નથી .
    -સુરેશ દલાલ
  • Never get jealous when you see your EX with someone else, because our parents taught us to give our used toys to the less fortunate.-Shubhada Dolas(FB)
  • તમે તમારી પત્નીની ટીકા કરો ત્યારે એક વાત ધ્યાનમાં રાખજો – કે પોતાના એ બધા દોષને કારણે જ તો એ જેને પરણેલી છે તેના કરતાં વધુ સારો વર મેળવી શકી નહોતી.
    – હાસ્ય-કણિકા,મહેન્દ્ર મેઘાણી
  • At the height of laughter, the universe is flung into a kaleidoscope of new possibilities.-Jean Houston
  • જે ટોળાથી અલગ જઇ કાંઇક નવું શોધે છે…પછી ટોળું તેને શોધે છે.-મુર્તઝા પટેલ
  • એવું ધન, જે બહુ તકલીફ બાદ મળે, જેને માટે તમારે તમારો ધર્મ-ઈમાન છોડવા પડે કે દુશ્મનોની ચાપલૂસી કરવાથી અથવા એમની સત્તા સામે ઝૂકી જવાથી મળે, તેનો સ્વીકાર કરવો ન જોઈએ.
    – ચાણક્ય,સુવાક્ય-ચિત્રલેખા
  • Hardest tasks……to return love for hate….to include the excluded…..to forgive without apology…..to say,yes,i was wrong! -Romaa Joshi
 
Leave a comment

Posted by on April 24, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: