RSS

29-04-2012’s Quotes#81#2012

29 Apr

Image

  • Even the familiar will yield something new when you open your mind to discovery.
    -Unknown
  • Egos are like hungry little children, Greedy……and can never be satisfied. -Chana Meddin
  • બધાયનો આત્મા સમાન છે, બધાયના આત્માની શક્તિ પણ સમાન છે. કોઈકની શક્તિ પ્રગટ થઈ ગઈ છે અને બીજાંઓની પ્રગટ થવાની બાકી છે.
    – મહાત્મા ગાંધી,સુવાક્ય-ચિત્રલેખા
  • Everything you want is on the other side of fear. – Jack Canfield
  • ફક્ત ખોટી ખુશામત અને વાહવાહ ઈચ્છનારાઓને ખબર નથી હોતી કે એમનો બધો ખરો આનંદ બીજાની મુઠ્ઠીમાં કેદ છે.
    -ઈશિતાની એલચી-ચિત્રલેખા
  • Don’t put off for tomorrow what you can do today,,
    because if you enjoy it today, you can do it again tomorrow.
  • Half of the failures in life come from pulling one’s horse when he is leaping -Thomas Hood
  • પંખીઓને જોઈ આવ્યા ઘણા વિચાર
    નથી બેંકમાં અનાજ કે નથી ઘરબાર
    શું ખાવા મળશે ને ક્યાં, નથી કોઈ ખબર
    તાપને ઠંડી સહન કરે છે, બારેમાસ બેસુમાર
    છ્તાંય સવારે ઉઠી,આનંદથી કરે છે કલબલાટ
    પ્રભુ પર શ્રધા રાખી, જીવે છે દિવસ અને રાત
    અને દેખો વિશ્વમાં શક્તિશાળી આ માનવ જાત
    બધું હોવા છતાય, કરે છે રોજ પૃભુને ફરિયાદ.
    -અજ્ઞાત, મહેન્દ્ર મેઘાણી દ્વારા
 
Leave a comment

Posted by on April 29, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: