- We can do more than lead, we can inspire.
-Unknown - સફળતાનું કોઈ રહસ્ય હોતું નથી. એ તો તૈયારી, આકરી મહેનત અને નિષ્ફળતામાંથી શીખવાનું પરિણામ જ હોય છે.
– જનરલ (નિવૃત્ત) કોલીન પોવેલ,સુવાક્ય-ચિત્રલેખા - જીવન એક પંખી ની જેમ ક્યારે ઉડી જાય ખબર ના પડે,
મ્રુત્યુ એક મિત્ર ની જેમ ક્યારે બાહોમા લઇ લે ખબર ના પડે,
સવાર પડે અને શરૂ કરીયે પાછું જીવન ને,
ક્યારે જીવન સંધ્યા આવી જાય એ ખબર ના પડે,
આ તારુ ને આ મારૂ ની હાય હાય માં,
જિંદગી હાથ મા થી ક્યારે સરી જાય ખબર ના પડે. - દલીલ બાજી માં ,જેટલા વધારે જીતસો ,તેટલાજ વધારે ,મિત્રો ગુમાંવશો.
- Surround yourself only with people who are going to take you higher.-Oprah Winfrey
- Become a possibilitarian. No matter how dark things seem to be or actually are, raise your sights and see the possibilities – always see them, for they are always there. -Norman Vincent Peale
- जब खुशी का एक दरवाजा बंद हो जाता है, तो एक और खुल जाता है, लेकिन अक्सर हम बंद दरवाजे की तरफ इतने लंबे समय तक देखते रहते है कि हम उस एक को नहीं देखते जो हमारे लिए खोल दिया गया है.-विचार संस्कार
Advertisements