RSS

12-05-2012’s Quotes#93#2012

12 May

Image

  • You can solve a problem with the same mind that created it.
    -Dr. W. Dyer
  • જિંદગીમાં ક્યારેક બાંધછોડ કરવી પડે તો અચકાશો નહીં, કારણ કે ઝૂકે છે એ જ જેમાં જીવ હોય છે. નમે નહીં અને અક્કડ રહે એને જ તો મડદું કહેવાય છે.
    – અજ્ઞાત,સુવાક્ય-ચિત્રલેખા
  • નખ શિખ મુરખ ની ઉત્તમ વ્યાખ્યા….કુવામાં પડેલી વ્યક્તિને બહાર કાઢવા તમે કુવામાં દોરડું ફેંકો..પરંતુ પેલી વ્યક્તિ એ પકડી ને બહાર આવવાને બદલે દોરડાનો ગળાફાંસો બનાવે પછી તમને કહે…”હવે ખેંચો..”આવાને કહેવાય નખશિખ મુરખ.
  • The word can’t is not in the successful man’s vocabulary.
  • જિંદગી બે રીતે જીવી શકાય..
    તીર અને તરાપા ની જેમ..
    .કેટલાક લોકો ને તીર ની જેમ સડસડાટ જીવવામાં રોમાંચ મળે છે….
    તો કેટલાક ને સમુદ્ર માં ઉછળતા મોજા વચ્ચે તરાપાની જેમ હાલક ડોલક થઇ ને ય ટકી રહેવામાં આનંદ મળતો હોય છે.
  • Successful people do what unsuccessful people dare not to.
  • આ તે કેવું …મંદિર ની બહાર કોઇ પાથરણા પાથરીને માંગે તો આપને તેને ભિખારી કહીયે,પણ મંદિર ની અંદર જો કોઇ ખોળો પાથરીને માંગે તો એને ભક્ત ના રુપકડા નામે ઓળખીએ છીએ.
  • Everything in life happens for a reason so live it, learn it and love it. Use ur smile to change d world, don’t let the world change ur smile.
  • वह जो हमारे चिंतन में रहता है वह करीब है, भले ही वास्तविकता में वह बहुत दूर ही क्यों ना हो; लेकिन जो हमारे ह्रदय में नहीं है वो करीब होते हुए भी बहुत दूर होता है।-चाणक्य निति
 
Leave a comment

Posted by on May 12, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: