RSS

18-05-2012’s Quotes#98#2012

18 May

Image

  • Wishes change nothing, Decisions change everything.
    -Unknown
  • Fear begins to melt away when you begin to take action on a goal you really want. -Robert G. Allen
  • It’s easy to find LOVE that comes from the MIND but the LOVE that comes from the HEART is very hard to find.
  • Love is not about sex, going on fancy dates, or showing off. It’s about being with a person who makes you happy in a way nobody else can…….You don’t need a perfect one. You just need someone who you can trust – who shows you that you’re the only one.
  • It is the constant and determined effort that breaks down resistance and sweeps away all obstacles. -Claude M. Bristol
  • મારી કવિતા તો મેં વિશ્વનાં હોઠ પર કરેલું ચુંબન છે. – ર.પા. 
  • Be more concerned with your character than your reputation, because your character is what you really are, while your reputation is merely what others think you are.-John Wooden
  • હે પ્રભુ ….
    હું નરક ના દર થી તારી પૂજા કરતી હોઉં ,
    તો તું મને નરક ની આગ માં સલ્ગાવજે ,
    અને સ્વર્ગ ના લોભ થી તારી સેવા કરતી હોઉં ,
    તો એ સ્વર્ગ ના દ્વાર મારા માટે બંધ કરીદે ,
    પછી હું તારી પ્રાપ્તિ માટે જ ,
    તારી ભક્તિ કરતી હોઉં ,
    તો તું મને તારા અપાર “સુંદર સ્વરૂપ”
    થી વંચિત ના રાખીશ ,
    -રાબિયા
  • Painting is silent poetry, and poetry is painting with the gift of speech.-Simonides
  • મારી ઝિંદગીમાં હું વારંવાર નિષ્ફળ ગયો છું. એટલે જ.. ઘણો સફળ થયો છું.-માઇકલ જોર્ડન 
  • આપણી પાસે કાંઇ ન હોય એ કરુણતા નથી પણ આપણુ કોઇ ન હોય એ કરુણતા છે.
  • ગુણ ન હોય તો રૂપ વ્યર્થ છે, વિનમ્રતા ન હોય તો વિદ્યા વ્યર્થ છે,
    સદ ઉપયોગ ન હોય તો ધન વ્યર્થ છે, ભૂખ ન હોય તો ભોજન વ્યર્થ છે,
    સાહસ ન હોય તો શસ્ત્ર વ્યર્થ છે, હોશ ન હોય તો જોશ વ્યર્થ છે,
    અને પરોપકાર ન કરનારાઓનું તો જીવન જ વ્યર્થ છે.
    -અજ્ઞાત,સુવાક્ય-ચિત્રલેખા
  • The secret of success is learning how to use pain & pleasure, instead of having pain and pleasure use you.
 
Comments Off on 18-05-2012’s Quotes#98#2012

Posted by on May 18, 2012 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: