RSS

22-05-2012’s Quotes#102#2012

22 May

Image

  • Small opportunities are often the beginning of great enterprises.
    -Demosthenes (384-322 B.C.)
  • Only First Lie is Easy, Later are Hard.Only First Truth is Hard, Later are Easy.
  • જગતમાં બે છોડ એવા છે જે કદી કરમાતા નથી.
    અને એક વખત કરમાય પછી લાખ કોશીશ કરો;તોય ફરી ખીલતા નથી. એક છે પ્રેમ અને બીજો વિશ્વાસ
  • जितने अच्छे से आप दूसरों से, दूसरों के मां-बाप से, दूसरों के बच्चें से बात करते है, उतने ही अच्छे से यदि अपनों से बात करने लगे तो घर में ही स्वर्ग उतर आयेगा !
  • દરેક આરંભ એ આખરે તો પરિણામ તરફ નું પ્રયાણ જ છે.
  • ઈશ્વર અને માણસ માં શું ફરક છે ?
    ઈશ્વર “આપી” ને ભુલેછે
    માણસ “લઈ” ને ભૂલે છે .-અશ્વિન કામદાર દ્વારા
  • Apne jism no enna na sawaro,
    O ta mitti wich he mil jana hai
    Sawarna hai ta apni rooh nu sawaro
    Kyon ke us rooh ne hi rabb de kol jana hai.
    Satnam Sri Waheguru!-By Shaukat Roushan
  • જિંદગીની આ બે સ્થિતિ સૌથી વધુ કરુણ છે : માતા વિનાનું ઘર અને ઘર વિનાની માતા.-મહેન્દ્ર મેઘાણી
  • Courage is what it takes to stand up and speak……courage is what it also takes to sit and listen!
    -By Romaa Joshi
  • નઝર હો લાખ લાંબી આંબતા બહુ વાર લાગે છે હકીકત માં હૃદય ને પામતા બહુ વાર લાગે છે પરસ્પર બે ઉરોને “ભેટતા “બહુ વાર લાગે છે . મિલન થઈ જાએછેકિન્તુ થતા બહુ વાર લાગે છે ઘડીમાં આંખ સામે આંખ જાએ છે મળી કિન્તુ , નઝર સાથે નઝરને સાંધતા બહુ વાર લાગે છે . અચાનક યાદ આવી જાયે છે ક્યારેક એવી પણ કરી યત્નો પરંતુ ભૂલતા બહુ વાર લાગે છે -અમૃત..ઘાયલ,અશ્વિન કામદાર દ્વારા .
 
Leave a comment

Posted by on May 22, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: