RSS

23-05-2012’s Quotes#103#2012

23 May

Image

  • Never throw away chance to say “I love you,” to the people you care about because we aren’t promised tomorrow.
  • The only place success comes before work is in the dictionary. -Donald Kendall
  • Your dreams come true when you act to turn them into realities.
  • પિતા ૧૦૦ આચાર્યોને સમાન હોય છે, જ્યારે માતા, પિતા કરતાં ૧૦૦૦ ગણી શ્રેષ્ઠ હોય છે.
    – અજ્ઞાત,સુવાક્ય-ચિત્રલેખા
  • પોતાનું કામ જે નિષ્ઠાથી કરે એને પ્રતિષ્ઠા આપો આપ મળે છે. પરંતુ પ્રતિષ્ઠાને કેન્દ્રમાં રાખીને કામ કરનારને સાચી નિષ્ઠાનો ક્યારેય અનુભવ થતો નથી.-મૃગેશ શાહ
  • ઝાડની ડાળી પર બેસનારૂ
    પંખી ક્યારેય પવનની હલતી ડાળીથી ડરતું નથી,
    કેમ કે તેને પવનના ડર કરતાં તેની પાંખો પર
    વધુ વિશ્વાસ છે…
    -સાભાર : દિવ્યેશ વેકરીયા
  • જીવન માં જે ક્ષણ ગફલત ની હોય એ પતન ની હોય.-શાહબુદ્દીન રાઠોડ
  • शुरू में वह कीजिए जो आवश्यक है,
    फिर वह जो संभव है .. और अचानक आप पाएंगे कि आप तो वह कर रहे हैं जो असंभव की श्रेणी में आता है।
    -शाहबुद्दीन राठोड
  • .. પડછાયા થી ક્યારેય ગભરાતા નહિ ,
    ….પડછાયો છે ,
    …..તેનો અર્થ એમજ છે કે ,
    …..તમારી આસપાસ ક્યાંક ,
    ……”અચૂક પ્રકાશ છે જ” -અશ્વિન કામદાર દ્વારા
  • જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે,પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો ક્યારેય થાક લાગતો નથી.-આરીફશા
 
Leave a comment

Posted by on May 23, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: