RSS

27-05-2012’s Quotes#107#2012

27 May

Image

  • Our life does not change by merely wishing for change,Our life does not change even when we know to change,
    Our life change only when we actually change.-Inspirations by Sudhir Krishnan
  • Make the most of today. translate your good intentions into actual deeds.
    -Grenville Kleiser
  • કલ્પના કરવાની સાથોસાથ પરિશ્રમ કરવો પણ જરૂરી હોય છે. જેમ કે, સીડીને જોતાં રહેવું પર્યાપ્ત નથી, સીડી પર ચડવું જરૂરી હોય છે.
    – વેન્સ હેવનર,સુવાક્ય-ચિત્રલેખા
  • સમજણપૂર્વકના પુરુષાર્થ સાથે નાની વાતને ‘લેટ ગો’ કરો અને જેમાં તમે કશું જ કરી શકો તેમ ન હો તેવી ગંભીર વાતને પ્રારબ્ધ પર છોડી ‘લેટ ગૉડ’ કરો તો સફળતા અચૂક તમારા કદમ ચૂમતી આવશે.
    -ઈશિતાની એલચી,ચિત્રલેખા
  • મારી વ્યથા તો ફૂલમાં પુરાયેલો ભ્રમર,
    તારી વ્યથા તો ફૂલ ઉઘડવાની વાત છે.
    મારા સમયને રાત-દિવસ ઠીક છે બધું,
    તારો સમય તો સૂર્ય નીકળવાની વાત છે.
    મારું જીવન તો આખરી સપ્તાહ માસનું,
    તારું જીવન તો ચેકમાં લખવાની વાત છે.
    – કૈલાસ પંડિત (ઈશિતાની એલચી,ચિત્રલેખા)
  • Every phase in our life teaches us some valuable things,
    it depends on us whether we analyse the lesson or just,
    turn the page.-By Mrs.Parikh
  • wonderful outcomes
    positivity is the difference
    make it everything you do
    -Gigi Galluzzo
  • जीवन में दुखद बात ये है कि हम बड़े तो जल्दी हो जाते हैं पर समझदार देर से होते हैं !
    -बेंजामिन फ्रेंकलिन
 
Leave a comment

Posted by on May 27, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: