RSS

06-06-2012’s Quotes#117#2012

06 Jun

Image

  • I don’t believe in taking right decisions. I take decisions and then make them right, so always believe in your ability and efforts.- Ratan Tata
  • જીવનની દરેક ક્ષણનો ઉપયોગ કરો અને આનંદ માણો, તેને બચાવશો નહીં, કારણ કે આપણા માટે એવું કોઈ કાઉન્ટર ઉપલબ્ધ હોતું નથી કે જ્યાં જઈને આપણે ન વપરાયેલા જીવન માટે રીફન્ડ માગી શકીએ.
    – અજ્ઞાત,સુવાક્ય-ચિત્રલેખા
  • अच्छे लोगो का हमारे जिंदगी में आना हमारी किस्मत होती है और उन्हें संभाल कर रखना हमारा हुन्नर !
  • It is important to remain grateful every day, and especially during the difficult times.
    -Inspirations by Sudhir Krishnan
  • It is meaningless to expect someone to be of ur kind…..coz we cannot hold one’s right hand in our right hand to walk together.-Romaa Joshi
  • જગત માં માત્ર બે જ વ્યક્તિ મૂર્ખ છે. એક નિંદા કરનારી અને બીજી રસપૂર્વક નિંદા સાંભળનારી.
  • પ્રેમ અને અહમ્ ક્યારેય સાથે સંભવી ન શકે. પ્રેમની સ્થાપના અહમ્ વિલોપાય પછી જ થઇ શકે છે.
    “હું તને ચાહું છું” -આવા શબ્દો વાપરવા પડે છે. કારણ કે ભાષા વગર આપણે કશું સમજી શકતા નથી; સમજાવી શકતા નથી. ભાષાથી ‘તર્કપંડિત’ થઇ શકાય પણ પ્રેમ નો મર્મ, પ્રેમની દિવાનગી, પ્રેમની સૃષ્ટિ કે નિજાનંદની પરિસ્થિતિ આગળ ભાષા લાચાર બની જાય છે; પરંતુ આ સમજી શકે છે તે જ પ્રબુધ્ધ છે.
    -(અંગાર ભાગ-૨), અશ્વિની ભટ્ટ
 
Leave a comment

Posted by on June 6, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: