RSS

11-07-2012’s Quotes#152#2012

11 Jul

Image

  • …પરમ પિતા ….
    તને પ્રણામ કરીને હું આઝના દિવસ માં પ્રવેશ કરુછું .
    કોઈ અવળું બનેકે મુશ્કેલી આવી પડે ,
    ત્યારે બીજાપર એની જવાબદારી ઢોળી દેવામાંથી ,,
    ચડિયાતા લોકો સમક્ષ “ઝાંખપ”અનુભવ વામાંથી,,
    અને નીચેના લોકો આગળ “મોટાઈ”ધાન્ક્વામાંથી,,
    “””મને બચાવ જે “””
    – કુન્દનિકા કાપડિયા …પરમ સમીપે
  • તમારે જો શત્રુ સાથે સુલેહ-શાંતિ જોઈએ છે તો તમારે એની સાથે કામ કરવું જોઈએ. તો એ તમારો સાથી બની જશે.
    – નેલ્સન મંડેલા,સુવાક્ય -ચિત્રલેખા
  • ઘણા પુરુષ સ્ત્રીને ધિક્કારે છે, કારણ કે સ્ત્રીને બધું જ યાદ રહેતું હોય છે.- ઈશિતાની એલચી-ચિત્રલેખા
  • સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે અને નિષ્ફળતા તમને દુનિયા નો પરિચય કરાવે છે.- ભગવાન શ્રીકૃષ્ણ
  • The past is where you learned the lesson. The future is where you apply the lesson, don’t give up in the middle.
  • Begin to be now what you will be Hereafter.- William James
 
Leave a comment

Posted by on July 11, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: