RSS

13-07-2012’s Quotes#154#2012

13 Jul

Image

  • खुल जाता है उनकी यादों का बाज़ार दिल में सुबहा सुबहा ही,
    बस हमारा हर दिन उन्ही की रौनक में खोकर गुजर जाता है .
  • નાનામાં નાની બાબતના અસ્તિત્વમાં આખાય વિશ્વનો ફાળો હોય છે. સમગ્ર વિશ્વસર્જિત ઘટના સિવાય કોઈપણ ઘટના બની શકે નહિ.- સં. માવજી સાવલા-(રીડજરાતી.કોમ)
  • If you would not be forgotten, as soon as you are dead and rotten, either write things worth reading, or do things worth writing. – Benjamin Franklin
  • Creativity is intelligence having fun. Albert Einstein
  • એ સૌથી વધુ ઉચ્ચ તબ્બકો છે મિલનનો,
    કહેવાનું ઘણું હોઈ ને કશું જ યાદ ના આવે.
  • મસ્ત થઈને જો જીવો, મીઠું ઝરણ છે જીંદગી,
    ને નિસાસો નાખશો તો એક રણ છે જિંદગી.
    – દેવદાસ શાહ ‘અમીર’
  • જીવનમાં હંમેશા પહેલો સંઘર્ષ મન સાથે જ થાય છે, કારણ કે મનને નેગેટિવવાળો રસ્તો જ પસંદ પડે છે.
    – અજ્ઞાત,સુવાક્ય-ચિત્રલેખા
  • I have Many Problems in My Life.
    But My lips don’t know that.”-They always Smile – Charlie Chaplin
 
Leave a comment

Posted by on July 13, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: