RSS

17-07-2012’s Quotes#158#2012

17 Jul

Image

  • મંત્ર દેહને વિશુધ્ધ કરે છે.પ્રભુમંત્રના રટણથી મનુષ્ય વિશુધ્ધ બને છે.કહેવાય છે કે, ગુરૂ શિષ્યનાં કાનમાં મંત્ર કહે, પરમાત્મા એને ચેતનવંતો કરે.- શ્રીમા શારદાદેવી.
  • નાવ પાણીમાં રહે પણ પાણી નાવમાં ન રહે.સાધક સંસારમાં રહે પણ સંસાર સાધકમાં રહેવો જોઈએ નહી.- શ્રી રામકૃષ્ણદેવ..
  • આપણે જે કર્મ પ્રાપ્ત થાય તે કરવાનાં છે, અને ધીમે ધીમે વિશેષ અને વિશેષ પ્રમાણમાં નિઃસ્વાર્થી બનવાનું છે.
    શરૂઆતના વર્ષોમાં કાર્યો કરવામાં આપણા હેતુઓ હંમેશા સ્વાર્થી હોય છે.
    પણ સતત રીતે પ્રયત્ન કરવાથી આ સ્વાર્થી તત્ત્વ ઓછું થાય છે.અને છેવટે એક દિવસ એવો આવે છે કે જ્યારે આપણે ખરેખર નિઃસ્વાર્થ વૃતિથી કાર્ય કરતા થઈએ છીએ.- સ્વામી વિવેકાનંદ..
  • જો તક તમારો દરવાજો ન ખખડાવે તો તમે જાતે જ પ્રગતિના માર્ગે આગળ વધજો.
    – મિલ્ટન બેરલે,સુવાક્ય-ચિત્રલેખા
  • Relationships may end, people may leave your life or come back eventually but love is one thing that will always be true even in the end.- edah
  • वो सूफी का कोल हो ,
    या पंडित का ज्ञान ,
    जितना बीते आपपर ,
    उतनाही सच मान ,
    “निदा काजली”
 
Leave a comment

Posted by on July 17, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: