RSS

18-07-2012’s Quotes#159#2012

18 Jul

  • જેની યાદશક્તિ નબળી હોય એણે જૂઠ્ઠું બોલવાની હિંમત કરવી ન જોઈએ.
    – માઈકલ ડી મોન્ટેગ્ની,સુવાક્ય -ચિત્રલેખા
  • Be not ashamed women, … You are the gates of the body, and you are the gates of the soul.
    – Walt Whitman
  • મૃત્યુ પથારી ઉપર રહેલા વિશ્વ-વિજયી રાજા સિકંદરને જીવનના અંતે સમજાયું હતું કે જેને માટે એનો જન્મ થયો છે, એ જ ગુમાવીને પછી સંપતિનો મોટો પહાડ મેળવે એથી એણે મેળવ્યું શું ? પણ ત્યારે એની પાસે જીવનને સુધારી લેવાનો સમય જ બચ્યો ન હતો. આથી તેણે કહ્યું કે “જયારે મારો જનાજો કાઢો, ત્યારે મારા બે હાથ બહાર રાખજો. જેથી લોકો એ જોઈ શકે અને જાણી શકે કે આખી દુનિયાને જીતનારો મહાન બાદશાહ પણ સાવ ખાલી હાથે જઈ રહ્યો છે. – THINKING LEADERSHIP by Deepak Bhatt
 
Leave a comment

Posted by on July 18, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: