RSS

19-07-2012’s Quotes#160#2012

19 Jul

Image

  • Love and friendship are gifts most commonly bestowed upon those who forget themselves and reach out to others.- Romaa Joshi
  • अवसर देर सवेर हर उस व्यक्ति के पास आता है जो इस दिशा में काम करता है और इस की इच्छा रखता है । लोर्ड स्टानले
  • અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અબ્રાહમ લીન્કને કહ્યું હતું કે “મારા ઉપર ટીકાના જેટલા પત્રો આવે છે, તેમનો જવાબ દેવાની વાત તો દુર રહી પણ જો તેમને ફક્ત વાંચું તો પણ મારે બીજું બધું કામકાજ છોડી દેવું પડે. હું તો મારાથી શક્ય એટલી સારી રીતે કામ કરું છું. જો અંતમાં હું સફળ ખોટો પુરવાર થાઉં તો હજારો દેવો સોગંદપૂર્વક મારી સચ્ચાઈ પુરવાર કરવા મથે તોય કંઈ ફેર પડશે નહિ.” આ વાત ધ્યાનમાં રાખીને વ્યક્તિએ નિંદા પ્રત્યે બિલકુલ ધ્યાન આપ્યા વગર સચ્ચાઈ પૂર્વક પોતાનું કાર્ય કરતા રહેવું જોઈએ.- LEADERSHIP EXPRESS by Deepak Bhatt
  • જો તમને ચોક્કસ પરિસ્થિતિઓ વખતે યોગ્ય શબ્દો સૂઝતા ન હોય તો માત્ર સ્માઈલ કરવું, કારણ કે શબ્દો કદાચ ગૂંચવણ ઊભી કરી શકે, પણ સ્માઈલ તો હંમેશા વિશ્વાસ જ અપાવે છે.
    – અજ્ઞાત,સુવાક્ય-ચિત્રલેખા
 
Leave a comment

Posted by on July 19, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: