- આનંદી એ લોકો હોય છે જે સપનાંની કલ્પના કરે અને તેને સાચા પાડવા માટે કિંમત ચૂકવવા તૈયાર રહે.
– લીયોન જોસેફ સ્યૂનેન્સ,સુવાક્ય-ચિત્રલેખા - Let your face and behavior reflect and reveal God qualities.
- બહુ જ મહાન અને બુધ્ધીશાળી માણસો ભૂલો પણ એટલી જ મહાન અને મૂર્ખામીભરી કરે છે. – સ્નેહા પટેલ
- શબ્દ માંથી અર્થ છુટા થાય છે
વેદના શું એ હવે સમજાય છે
– હર્ષ બ્રહ્મભટ્ટ - ત્રણ વાનાં મુજને મળ્યાં : હૈયું, મસ્તક, હાથ;
બહુ દઈ દીધું, નાથ ! જા, ચોથું નથી માગવું.
– ઉમાશંકર જોશી - That’s always seemed so ridiculous to me, that people want to be around someone because they’re pretty. It’s like picking your breakfast cereals based on color instead of taste.
– John Green, Paper Towns
Advertisements