RSS

26-07-2012’s Quotes#167#

27 Jul

Image

  • તમે બધા જ લોકોને થોડા સમય જ મૂર્ખ બનાવી શકો, બધા જ લોકોને બધા સમયે બેવકૂફ ન જ બનાવી શકો.’ આ જાણીતી ઉક્તિમાં થોડો ફેરફાર કરીને એક વિચક્ષણ વિદ્વાન કહે છે: ‘તમે થોડાક માણસોનેય કાયમ માટે મૂર્ખ બનાવી શકો તો આરામદાયક જિંદગી વિતાવવા માટે પૂરતું છે.- ઈશિતાની એલચી-ચિત્રલેખા
  • જો ભગવાને આપણને બધા દિવસો સારા આપ્યા હોત, તો આપણે આપણી ભૂલોમાંથી શીખત ક્યારે?
    – અજ્ઞાત, – સુવાક્ય-ચિત્રલેખા
  • જરૂરતો જેટલી ઓછી હશે, એટલો આનંદ વધુ મળશે.- મહાત્મા ગાંધી
  • Sometimes the reason it’s so hard for us to be happy is simply because we refuse to let go of the things that make us sad.
  • Intelligence and Capability are not enough..
    There must be the Joy of doing something Beautiful.- Pravin Vyas
 
Leave a comment

Posted by on July 27, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: