RSS

29-07-2012’s Quotes#170#2012

29 Jul

Image

  • કોઈ પણ કામને પાર પાડવામાં તમારો દ્રઢ નિશ્ચય નહીં હોય તો તમે ફરીને ત્યાં જ આવી જશો જ્યાંથી તમે શરૂઆત કરેલી.
    – અજ્ઞાત,સુવાક્ય-ચિત્રલેખા
  • Discoveries are often made by not following instructions; by going off the main road; by trying the untried.
    – Farank Tyger
  • Heaven on earth is a choice we must make, not a place we must find.
  • મુસીબત પડી એ તો સારું થયું,
    સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.
    – ચિનુ મોદી ‘ઈર્શાદ’
  • વિપદના કંટકોને ધૈર્યથી પુષ્પો બનાવીને,
    જીવનની ફૂલદાની એમ બેઠો છું સજાવીને.
    – ગની દહીંવાલા
  • જુદા જુદા ધરમ મળે જુદા ખયાલ મળે,
    નવાઈ છે કે સૌનું લોહી તો ય લાલ મળે.
    – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
  • It’s not the years in your life that matters, but the life in your years, do what you love and love what you do.
 
Leave a comment

Posted by on July 29, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: