RSS

30-07-2012’s Quotes#171#2012

30 Jul

Image

  • There is a time to let things happen and a time to make things happen.- Hugh Prather
  • Be yourself. Who else is better qualified ? – Frank J Giblin II
  • ટીમવર્ક એક એવી શક્તિ છે જે સાધારણ માણસોને અસાધારણ પરિણામો હાંસલ કરાવી આપે છે.- એન્ડ્ર્યુ કાર્નેગી
  •  Kind words are short ,and ,easy to speak ;
    But their echoes are truly ‘endless’.
  • આ મળ્યું જગત રે જેવું, બને તો જાણી લઈએ;
    જે મળી જીવનની પળો, ચલો મન ! માણી લઈએ.
    – રમેશ જાની
  • બંધારણ ના હોય પણ વ્યવસ્થા હોય,
    સુચન ના હોય પણ સમજણ હોય,
    કાયદો ના હોય પણ અનુશાસન હોય,
    ભય ના હોય પણ ભરોસો હોય,
    શોષણ ના હોય પણ પોષણ હોય,
    આગ્રહ ના હોય પણ આદર હોય,
    સંપર્ક ના હોય પણ સંબંધ હોય,
    અર્પણ ના હોય પણ સમર્પણ હોય,
    એજ સાચો પરિવાર.
    – અજ્ઞાત
  • It’s so hard to forget pain, but it’s even harder to remember sweetness. We have no scar to show for happiness. We learn so little from peace.- Chuck Palahniuk, Diary

 
Leave a comment

Posted by on July 30, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: