RSS

07-08-2012’s Quotes#179#2012

07 Aug

Image

  • મન એ સમુદ્ર છે. દેવ અને દાનવ જેવા વિચારો તેને ચોવીસેય કલાક મથ્યા જ કરે છે. પરિણામ સ્વરૂપે તેમાંથી ક્યારેક હળાહળ વિષ જેવા તો ક્યારેક અમૃત જેવા વિચારો પણ નીકળે છે. લક્ષ્મીની પ્રાપ્તિ પણ મનથી થાય છે. આ મન સમુદ્રની જેમ અનેક સ્મૃતિઓને સંગ્રહીને બેઠું છે. ખરેખર, મન જ માણસની સાચી ઓળખ આપી દે છે.- મૃગેશ શાહ
  • जिनके पास ज्ञान का अविनाशी धन है । वही दुनिया में सबसे बडा सम्पतिवान है । – राजयोग मेडीटेशन
  • The best time for planning a book is while you’re doing the dishes. Agatha Christie
  • જે કોઈ વ્યક્તિ સુંદરતાને જોવાની યોગ્યતા જાળવી રાખે છે એ ક્યારેય વૃદ્ધ નથી થતો.
    – ફ્રાન્ઝ કાફ્કા,સુવાક્-ચિત્રલેખા
  • સર્વોત્તમ પ્રાર્થના માત્ર એક વાક્યની જ હોઇ શકે ઃ હે પ્રભુ, હું જે ઇચ્છું એ નહીં, પણ જે યોગ્ય હોય તે જ થજો..
    – ઇશીતા ની એલચી-ચિત્રલેખા
  • ભૂલ તો દરેક વ્યક્તિથી થાય છે પણ,
    પોતાની ભૂલ છુપાવવા બીજી અનેક ભૂલ કરે તે દાનવ છે
    અને પોતાની ભૂલ સ્વીકારી તેને સુધારવાનો પ્રયત્ન કરે તે માનવ છે.
  • वजूद जब मेरा फना हो गया यकबयक ये काफिर खुदा हो गया ( जब मेरा होना ख़त्म हुआ तब उसका होना शुरू हुआ। )
 
Leave a comment

Posted by on August 7, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: