RSS

11-08-2012’s Quotes#183#2012

11 Aug

Image

  • જો પશુઓ-પ્રાણીઓ બોલી શકતા હોત તો માનવીઓ રડતા હોત.- અજ્ઞાત,સુવાક્ય-ચિત્રલેખા
  • To be yourself in a world that is constantly trying to make you something else is the greatest accomplishment. – Ralph Waldo Emerson
  • At least three times every day take a moment and ask yourself what is really important. Have the wisdom and the courage to build your life around your answer. – Lee Jampolsky
  • મરણનો આરબ
    એના ઊંટ સાથે હોય
    પણ આપણા આ હોઠ સામે
    અમરતના ઘૂંટ હોય
    આનંદ લખલૂંટ હોય
    પછી કોને પરવા ને કોની પરવા ? ….. સુરેશ દલાલ
  • હવે નવા નવા સંબંધો બાંધવા નથી,
    મારે તુટેલા ધાગાઓ સંધવા નથી,
    ખુલ્લુ આકાશ હવે ક્યાંય દિવાલ નહીં,
    હૈયું વિવશ કરે એવું વ્હાલ નહીં,
    ભલે હૈયું આ રણ, પણ ઝાંઝવા નથી….
    સુરેશ દલાલ
    (કવિ સુરેશ દલાલ ને હ્રદયભીની શ્રધ્ધાંજલિ શ્રી વિનોદ નગદીયા દ્વારા)
  • आत्मविश्वास के बिना किसी काम में सफल होने की कल्पना करना, अपने आप को धोखा देने के समान है.
    – विचार संस्कार
  • Turn your wounds into wisdom.- Oprah Winfrey
 
Leave a comment

Posted by on August 11, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: