RSS

14-09-2012’s Quotes#197#2012

14 Sep

  • Leadership is a poison except to the one who possesses the antidote in his Heart.- Rumi
  • માણસોની સાથે રહેવાનું હોય ત્યારે દુષ્ટ માણસોથી પોતાનું રક્ષણ કરવા માટે જરા તમોગુણ દેખાડવાની જરૂર ખરી,
    પણ તે નુકસાન કરશે એમ માનીને તેનું નુકસાન કરવું એ યોગ્ય નથી.- શ્રી રામકૃષ્ણદેવ.
  • હે ભારત…!!!
    સર્વ ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ તું મને જાણ. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન જ મારા મતે તો સાચું તત્વજ્ઞાન છે.- ભગવાન શ્રી કૃષ્ણ.
  • સંબંધો ક્યાં કોઈના કાયમના હોય છે,
    આજે આપણા તો કાલે પરાયા હોય છે,
    મનથી મન મળે એ જ સબંધ સાચો,
    બાકીના સંબંધ તો કાચી માટીના વાસણ હોય છે…
    – અજ્ઞાત
 
Leave a comment

Posted by on September 14, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: