RSS

20-09-2012’s Quotes#202#2012#

20 Sep

  • A ‘miracle’ is commonly considered to be an effect or event without law, or beyond law.
    – Paramhansa Yogananda
  • ઈશ્વર અને તેમનું ઐશ્વર્ય ..!!
    આ જગત ઈશ્વરનું ઐશ્વર્ય, પરંતુ ઐશ્વર્ય જોઈને જ બધા ભુલ ખાઈ જાય; જેનું આ ઐશ્વર્ય છે તેને શોધે નહીં.કામિની-કાંચન ભોગવવા સૌ દોડે , પરંતુ તેમાં દુઃખ, અશાંતિ જ વધુ.- શ્રી રામકૃષ્ણદેવ..
  • The key to human happiness lies within our own state of mind, and so too do the primary obstacles to that happiness. – His Holiness the Dalai Lama
  • ભોગ્ય પદાર્થોમાં અનાસક્તિ, અહંકારનો અભાવ, જન્મ-મૃત્યુ-જરા અને ઉપાધિમાં દુઃખ અને દોષ જોવા.
    આ જ્ઞાની વ્યક્તિના ગુણ છે.- ભગવાન શ્રી કૃષ્ણ..
  • જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી; સફળતા તેની દાસી છે.
    – દયાનંદ સરસ્વતી
  • પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ.- રવીન્દ્રનાથ ટાગોર
 
Leave a comment

Posted by on September 20, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: