RSS

18-10-2012’s Quotes#217#2012

18 Oct

Image

  • એક સાચા નિર્ણયથી આપણો આત્મવિશ્વાસ બમણો થાય અને એક ખોટા નિર્ણયથી આપણને બમણો અનુભવ મળે. તેથી બન્ને કેસમાં ચિંતિત થવાની જરૂર નથી
  • એક વાત હંમેશા યાદ રાખો કે ખુશીએ જીવનરૂપી યાત્રાનો રસ્તો છે કોઇ સ્થાન નથી
  • આંખોમાં આવેલા આસુંઓ દૂર કરતાં પહેલાં આંખોને ભીની કરનારાઓને જીવનમાંથી દૂર કરી લેવા જોઇએ
  • પૂર્ણવિરામ અને અંતિમવિરામની આ જીવનગાથા,
    ખોટા સાચાની અટકળો માંજ સાહિત્ય બની રહી ગઈ..!
    – ઇન્દ્રજીતસિંહ વાઘેલા
  • દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે. જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે.
  • Doubt is a pain too lonely to know that faith is his twin brother. – Khalil Gibran
  • It’s the possibility of having a dream come true that makes life interesting.- The Alchemist
 
Leave a comment

Posted by on October 18, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: