RSS

27-10-2012’s Quotes#219#2012

28 Oct

Image

  • બાળપણ ગયું જવાની ગઈ બુઢાપો ક્યારે દગો દે,
    મને તું જ્યાં મળી’તી રહી ગયો હું ત્યાંનો ત્યાં.
    -ચંદ્રકાંત માનાણી
  • મારે નથી જો’તી તારી પ્રીત,
    મને તારી જુદાઈ નહિ પરવડે…
    -પ્રિયંકા ગજ્જર (પંછી)
  • સમતોલ રાખવા જીવનને ઝઝુમતા રહેવું પડે છે,
    સ્વાર્થના કાટલાં ત્રાજવે મૂકી જ્યાં લાગણીઓ તોલાય છે …..
    -ધર્મેશ પલસાણા
  • જોજનો સુધી અમસ્તી જ નથી ફેલાઈ મારી પચરંગી પવિત્ર પ્રેમવાર્તા
    આતમ બાળીને પ્રેમ તપાવ્યો હતો ત્યારે લખાણી હતી આ અમરવાર્તા
    -કુશ
  • ભુલવુ એ બધુ ભુલ્યા એવુ નથી હોતુ
    યાદ કરીયે એ બધુ આપણુ નથી હોતુ
    ……….. rДhüட
 
Leave a comment

Posted by on October 28, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: