RSS

05-11-2012’s Quotes#226#2102

05 Nov

Image

  • If you can’t be seven feet tall, be seven feet smart. – Lois McMaster Bujold, Labyrinth
  • Be yourself; everyone else is already taken. – Oscar Wilde
  • લગ્ન વખતે પત્ની જમણી બાજુ અને પતિ ડાબી બાજુ કેમ બેસે છે ?
    કારણ કે હિસાબના ચોપડામાં ડાબી બાજુ ‘જમા’ હોય છે અને જમણી બાજુ ‘ઉધાર’ હોય છે.
  • ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણને દીકરી નહોતી, આથી સાબિત થાય છે કે દીકરી દેવનેય દુર્લભ હોય છે.
  • પાસે ના હોય પણ સાથે રેહવાનો અનુભવ કરાવે એ પ્રેમ.
  • એ સૌથી વધુ ઉચ્ચ
    તબક્કો છે મિલનનો
    કહેવાનું ઘણું હો ને
    કશું યાદ ન આવે.
    – મરીજ
  • સત્ય એક એવી વસ્તુ છે, જેના પર કોઇ વિશ્વાસ કરતું નથી. – બર્નાડ શૉ
 
Leave a comment

Posted by on November 5, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: